
મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ભેરૂન્ડા રોડ પાસેની મન્નત પાર્ક સોસાયટીના રહીશ પત્રકાર સલીમ પટેલના ઘર આગળ પાર્ક કરેલ TVS-Radeon બાઈક કોઈ અજણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઇ જતા,બાઈક માલિક સલીમ પટેલે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ