પોરબંદર જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એન.બી. રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, જાહેર વિત
પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ.


પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ.


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એન.બી. રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી.

બેઠકમાં જિલ્લા પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, જાહેર વિતરણ વ્યવસ્થાની સ્થિતિ, રેશનકાર્ડધારકોને અનાજ વિતરણ તથા ગ્રાહકોના હિતોને સુરક્ષિત રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સંબંધીત અધિકારીઓ પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સમિતિના સભ્યો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande