મહાકુંભ પ્રયાગરાજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.). શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના કમિટી મેમ્બરો દ્વારા તા. ૧૬ થી ૨૩ ફેબ્રુઆરી (વાયા ઉજ્જૈન, ઓમકારેશ્વર, કાશી, અયોધ્યા, વારાણસી, બનારસ, ચિત્રકૂટ, બાગેશ્વર ધામ) સુધી મહાકુંભ પ્રયાગરાજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના કમિટી મેમ્બરો


સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.). શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના કમિટી મેમ્બરો દ્વારા તા. ૧૬ થી ૨૩ ફેબ્રુઆરી (વાયા ઉજ્જૈન, ઓમકારેશ્વર, કાશી, અયોધ્યા, વારાણસી, બનારસ, ચિત્રકૂટ, બાગેશ્વર ધામ) સુધી મહાકુંભ પ્રયાગરાજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાને પ્રસ્થાન કરાવતા મહંત હરિવંશ રાજ્યગુરુ અને DYSP દિપક ગૌર.

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande