•દાહોદ પંચકલ્યાણક મહોત્સવના ત્રીજા દિવસે
દાહોદ , 18 ફેબ્રુઆરી (હિ.સ.). દાહોદ પંચકલ્યાણક મહોત્સવના ત્રીજા દિવસે વહેલી સવારે 5:00 વાગ્યાથી કાર્યક્રમનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . સવારથી આચાર્ય ભગવન તો માતાજી છુંલ્લિકા છૂલ્લક જી અને સેકડો સંખ્યામાં ભક્તો મહાવીર નગર અને પંડાલ આજુબાજુ દેખાવાના પ્રારંભ થઈ ગયા હતા . પ્રતિદિવસ ની વિધિ પ્રમાણે સવારે સાત વાગે આચાર્યશ્રી એમના સંઘ સાથે નવા મંદિરમાં સ્વાધ્યાય કરવા બેસી ગયા ત્યારે એવો દ્રશ્ય સર્જાયો હતો કે ભગવાનનો દરબાર લાગેલો હોય મંદિરના અંદર તે જોઈને સૌ ભક્તો આનંદિત અને પ્રફુલિત થઈ ગયા હતા.
તેની સાથે સાથે સવારમાં હસ્તિનાપુર નગરીમાં જન્મ કલ્યાણક મહોત્સવનો કાર્યક્રમ પ્રારંભ થઈ ગયો હતો સવારમાં ત્યાં હસ્તિનાપુરના રાજા નો દરબાર ભરાયું હતું અને ત્યાં એમને ખુશખબરી મળી હતી કે આપના ઘરે તીર્થંકર દેવ શાંતિનાથનો જન્મ થયો છે. આ ગર્જના સાથે જ એમનો સિંહાસન કંપયમન થયું હતું ત્યારે એમને પણ ખ્યાલ આવ્યો હતો કે સાચે અમારા ઘરે તીર્થંકર દેવ નો જન્મ થયો છે એના પછી આખા હસ્તિનાપુર માં ખુશીની લહેર સાથે ઉત્સવ મનાવાયો અને ભગવાનને સોધર્મ ઈન્દ્ર કુબેર યાગ્ય નાયક અને મહામંડલેશ્વર રાજાઓ અને તમામ ઈન્દ્રો દ્વારા હાથી ઘોડા પાલખી બગ્ગી પર સવાર કરી નગર ભ્રમણ કરાવવામાં આવ્યું નગર ભ્રમણ પછી શોભાયાત્રા માંપાંડુક શીલા પર જે મહાવીર નગરમાં નિર્માણ પામી છે લગભગ 25 ફીટ ઉંચી પાંડુકશીલા પર ભગવાનને વિરાજમાન કરી દુગધાભિષેક અને જલાભિષેક થી ભગવાન નું જન્મભિષેક કરવામાં આવ્યું. જન્મભિષેકની સાથે જ આચાર્યશ્રી વિરાજમાન હતા તે સમયે પુષ્પક વિમાન સ્વરૂપ હેલિકોપ્ટરથી પાંચથી દસ રાઉન્ડ જેવા ગ્રાઉન્ડમાં પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી. આખા શહેરમાં આદ્રશ્ય હર્ષો ઉલ્લાસ સાથે વધારી દેવામાં આવ્યું હતું . ભગવાનના જન્મ ની સાથે નગરમાં પુષ્પક વિમાન દ્વારા સમસ્ત નગરમાં પુષ્પ વૃષ્ટિ સમય ખુશી સામે આવ્યું હતું આચાર્યશ્રીએ સંબોધતા કહ્યું હતું કે કોઈ જન્મ લેતા હૈ ઘર સંસાર ચલાને કે લિયે કોઈ જન્મ લેતા હે જન સંખ્યા બઢાને કે લિયે કે તો તીર્થંકર જન્મ લેતે હૈ ધર્મ બઢાને કે લિયે ધર્મ કે પ્રભાવક બઢાને કે લિયે સૌભાગ્યશાલીઓ કો પહેલે હી વ્યવસ્થા હો જાતી હૈ.
આચાર્યશ્રીએ સંબોધતા કહ્યું હતું ધરતી પર કિસી દેવતા કો આજ તક કિસીને નહીં દેખા ઈસી કાર્યક્રમ મેં અભિનેતા કો નેતા ko તો બહોત દેખા હોગા તીર્થ કરો કે જન્મ કલ્યાણક પંચ કલ્યાણક મહોત્સવ ધરતી પર સારે ઇન્દ્ર થી ઉતર આતે હૈ ઉનકી સેના કે સાથ પંચ કલ્યાણ સ્વર્ગ પર જરૂર હોતા હોગા ઔર ભગવાન કે જનમ કા ઔર યે પંચકલ્યાણક ઉપર સ્વર્ગ મે અતિ વૈભવ કે સાથ હુવા હોગા હોતા હોગા યદિ કિસી કો ભરોસો ન હો તો દાહોદ કેઇસ પરિસર મે આકર દેખ લે સબ યકીન હો જાયેગા જબ ઇસ ધરતી પર હો સકતા હૈ ઔર હો રહા હૈ તો ઉસ જમાને મેં દેવતા ખૂડ જ જન્મ કલ્યાણક મનાતે હોંગે પચ કલ્યાણક મનાતે હોંગે તો કેસા મહા મહોત્સવ હોતા હોગા પંચ કલ્યાણ મહોત્સવ કો નહીં સમજ પાને ઔર જો કહેતે હે ભગવાન ભી નકલી ઈન્દ્ર ભી નકલી સામગ્રી ભી નકલી તો ફિર ઇસમેં અસલી ક્યાં હૈ ઉને મેં કેના ચાહુંગા ભગવાનથી નકલી નહીં હૈ ઇન્દ્ર ભી નકલી નહીં હૈ સામગ્રી ભી નકલી નહીં હૈ નકલ કરોગે તો વિદૂષક બનોગે ઔર વિદુષક કહલાઓગે ઔર ભક્તિ કરોગે તો ઈન્દ્રા ઓગે યહા પર પ્રત્યેક વસ્તુ કે સ્થાપના હુઈ હૈ ચેતનય હુઈ હે બંધન હુઆ હૈ તીર્થંકર ભગવાન કે ગુનો કે સ્થાપના હુઈ હૈ યહાં પંચ કલ્યાણ જ થી અસલી હૈ યે નકલી નહીં પર અસલ કા નકલ હૈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય