ચાણસ્મા પાલિકામાં ભાજપની બહુમતી, નવા પ્રમુખ માટે રાજકીય ગતિવિધિઓ તેજ
પાટણ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). ચાણસ્મા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંગળવારે રૂપપુર આઈટીઆઈ ખાતે યોજાયેલી મતગણતરીમાં ભાજપના 15 ઉમેદવારો વિજયી થયા છે. ઉપરાંત, કોંગ્રેસના 5 અને 4 અપક્ષ ઉમેદવારો પણ જીતેલા છે. ભાજપનો એક ઉમે
ચાણસ્મા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંગળવારે રૂપપુર આઈટીઆઈ ખાતે યોજાયેલી મતગણતરીમાં ભાજપના 15 ઉમેદવારો વિજયી થયા છે. ઉપરાંત, કોંગ્રેસના 5 અને 4 અપક્ષ ઉમેદવારો પણ જીતેલા છે. ભાજપનો એક ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થયો હતો. આ રીતે, કુલ 24 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે.  હવે, નગરપાલિકાના નવા પ્રમુખની નિમણૂક માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નગરજનોમાં નવા પ્રમુખના નામ પર ઉત્સુકતા વધી રહી છે. વિવિધ દાવેદારો પ્રમુખપદ માટે લોબિંગમાં સક્રિય થઈ ગયા છે, જેના કારણે રાજકીય હલચલમાં વધારો થયો છે.  નવી નિયુક્તિ પહેલાં, નગરપાલિકામાં રાજકીય હલચલ તેજ થઈ છે અને નવા પ્રમુખની નિમણૂક પર સઘન ચર્ચા થઇ રહી છે.


પાટણ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). ચાણસ્મા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંગળવારે રૂપપુર આઈટીઆઈ ખાતે યોજાયેલી મતગણતરીમાં ભાજપના 15 ઉમેદવારો વિજયી થયા છે. ઉપરાંત, કોંગ્રેસના 5 અને 4 અપક્ષ ઉમેદવારો પણ જીતેલા છે. ભાજપનો એક ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થયો હતો. આ રીતે, કુલ 24 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે.

હવે, નગરપાલિકાના નવા પ્રમુખની નિમણૂક માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નગરજનોમાં નવા પ્રમુખના નામ પર ઉત્સુકતા વધી રહી છે. વિવિધ દાવેદારો પ્રમુખપદ માટે લોબિંગમાં સક્રિય થઈ ગયા છે, જેના કારણે રાજકીય હલચલમાં વધારો થયો છે. નવી નિયુક્તિ પહેલાં, નગરપાલિકામાં રાજકીય હલચલ તેજ થઈ છે અને નવા પ્રમુખની નિમણૂક પર સઘન ચર્ચા થઇ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande