જૂનાગઢ 19 ફેબ્રુઆરી (હિ.સ.). કેશોદ ના આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા કેશોદ ના ચાર ચોક ખાતે સૌ કાર્યકરો મળી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી ના મેન્ડેડ પર ચૂંટાયેલા સમગ્ર ગુજરાત માં 35 જેટલા વિજેતાઓ ની ખુશી મા કેશોદ ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ દ્વારા ચાર ચોક ખાતે આતશ બાજી કરી ખુશાલી વ્યક્ત કરી હતી અને પ્રતિક્રિયા પણ આપી હતી કે આવનાર સમય મા કેશોદ ની નગર પાલિકા તેમજ તમામ જગ્યા પર આમ આદમી પાર્ટી જમ્પલાવશે અને અમારા પર વિશ્વાસ તમામ લોકો દ્વારા કરવામાં આવેલ છે તે કામ માં અમો ક્યારે પણ અમે ઉણા નહિ ઉતરીએ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ