પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર મનપા દ્રારા વેરાની આકરી વસુલાત કરવામાં આવી રહી છે. ઢોલ વાગાડી અને વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. સાથે મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાજન કમિશ્નરની સુચના થી આઠ કોમર્સિયલ મિલ્કતને સીલ મારવાની કાર્યવાહી કરતા બે આસામીઓએ રૂ.31,407ની રકામ ભરી દીધી મનપા દ્વારા વેરાની આકરી ઉઘરાણી કરવામાં આવી રહી છે. ઢોલ વગાડવા ઉપરાંત ઢોલ પણ વગાડવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya