મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી શામળિયા ટિફિન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓ ને આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભોજનમાં મિષ્ટાન મોતીચુરના લાડું, ફરસાણમાં સેવ, રોટલી, દાળ-ભાત આપવામાં આવ્યા હતા.આજનું ભોજન પટેલ વલકેશ માધુભાઈ પરિવાર દ્વારા આપવામાં આવેલ છે.લાભાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ