ગોધરા મા શિવરાત્રી ની ધામધૂમ થી ઉજવણી, શિવયાત્રા મા જોડાયા બ્રહ્મસમાજ અને ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ
ગોધરા,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે શિવરાત્રી ના પાવન પર્વે ગોધરા શહેર મા શિવ ભક્તો દ્વારા ધામ ધુમ થી ઉજવણી કરવા મા આવી રહી છે સવાર થી જ શિવાલયો ભક્તો ના હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠેલ દેખાય છે ત્યારે ગોધરા શહેર મા ભ્રહ્મ સમાજ દ્વારા શિવયાત્રા નું આયો
ગોધરા મા શિવરાત્રી ની ધામધૂમ થી ઉજવણી, શિવયાત્રા મા જોડાયા બ્રાહ્મસમજ અને ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ-૪


ગોધરા મા શિવરાત્રી ની ધામધૂમ થી ઉજવણી, શિવયાત્રા મા જોડાયા બ્રાહ્મસમજ અને ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ-૩


ગોધરા મા શિવરાત્રી ની ધામધૂમ થી ઉજવણી, શિવયાત્રા મા જોડાયા બ્રાહ્મસમજ અને ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ -૨


ગોધરા મા શિવરાત્રી ની ધામધૂમ થી ઉજવણી, શિવયાત્રા મા જોડાયા બ્રાહ્મસમજ અને ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ -૧


ગોધરા,26 ફેબ્રુઆરી (હિ.સ.)

આજે શિવરાત્રી ના પાવન પર્વે ગોધરા શહેર મા શિવ ભક્તો દ્વારા ધામ ધુમ થી ઉજવણી કરવા મા આવી રહી છે સવાર થી જ શિવાલયો ભક્તો ના હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠેલ દેખાય છે ત્યારે ગોધરા શહેર મા ભ્રહ્મ સમાજ દ્વારા શિવયાત્રા નું આયોજન કરવા મા આવેલ જેમા શહેર ના રાજમાર્ગો પર શિવયાત્રા નીકળી હતી જેમા બ્રાહ્મણ સમાજ ની સાથે શહેર ના પ્રતિષ્ઠિત આગેવાનો જોડાયા હતા, ગોધરા ના ધારાસભ્ય સીકે રાઉલજી પણ આ યાત્રા મા જોડાયા હતા

યાત્રા નું ખાસ આકર્ષણ શિવજી નું બાલ સ્વરૂપ ધારણ કરેલ બાળક જે શિવયાત્રા મા હોશભેર સામેલ થયેલ એ હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande