મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) આજરોજ મહાશિવરાત્રી નાં પાવન પર્વ વહેલી સવારથી જ ભકતો શિવ મંદિર માં ઉમટી પડ્યા હતા ભગવાન શંકર ની ઉંચી પ્રતિમા નાં દશૅન કરવા માટે વહેલી સવારથી જ ભકતો દ્વારા દશૅન કરવા માટે અધિરા બન્યા હતા શામળાજી વિશ્વકર્મા મંદિર ખાતે આવેલી વિશાળ પ્રતિમા નાં દશૅન કરીને ધન્યતા અનુભવતા હતા ત્યાં થી દશૅન કરીને ભગવાન શામળીયા નાં દશૅન કરીને ભક્તો આનંદ અનુભવતા હતા
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ