નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી,
બુધવારે નવી દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
મળ્યા અને રાજ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બંને નેતાઓની
મુલાકાતની તસવીરો શેર કરી અને લખ્યું, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ