સુત્રાપાડા પંથકના ગ્રામ્ય પંથક પ્રશ્નાવડા લોઢવા, વડોદરા વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ
ગીર સોમનાથ, 27 મે (હિ.સ.) સુત્રાપાડા પંથકના ગ્રામ્ય પંથક પ્રશ્નાવડા લોઢવા, વડોદરા વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારથી છવાયેલા આકાશમાં કાળા વાદળો સાથે વરસાદ થયો છે. સૂત્રાપાડા પંથક ના ગામોમાં વરસાદ ની ચોમાસાની વહેલી શરૂઆતને લઈને ખે
ગીર સોમનાથ સુત્રાપાડા પંથકના ગ્રામ્ય પંથક માં


ગીર સોમનાથ, 27 મે (હિ.સ.) સુત્રાપાડા પંથકના ગ્રામ્ય પંથક પ્રશ્નાવડા લોઢવા, વડોદરા વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

વહેલી સવારથી છવાયેલા આકાશમાં કાળા વાદળો સાથે વરસાદ થયો છે. સૂત્રાપાડા પંથક ના ગામોમાં વરસાદ ની ચોમાસાની વહેલી શરૂઆતને લઈને ખેડૂતોને ખેતી પાકમાં નુકશાન...ખેડૂતોએ વાવેલ ઉનાળુ મગ અડદ સોળી બાજરા જેવા પાકોમાં નુકસાન થયું છે. એક બાજુ ખેડૂતોના ઉનાળુ પાક ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાક પડ્યો છે. હાલ તો જગતનો તાત બન્યો છે ચિંતાતુર.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande