ગીર સોમનાથ 29 મે (હિ.સ.) સુત્રાપાડા માં આધાર કાર્ડના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં →0 થી 07 વર્ષ ના બાળકો ના આધાર કાર્ડ {બાળક નો જન્મ તારીખનો દાખલો અને તેની સાથે આવેલા તેના મમ્મી અથવા પપ્પા જે સાથે આવે તેનું આધાર કાર્ડ (સાથે મમ્મી પપ્પાને હાજર રહેવાનું રહેશે.)}
અને નવા આધાર કાર્ડ માં જન્મ તારીખના દાખલામાં બાળક નું પૂરું નામ અને માતા - પિતાના નામ આધાર કાર્ડ પ્રમાણે, હોવા જોઈએ, અટક પણ આગળ પાછળ નઈ ચાલે.
→05 થી 17 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ બાકી હશે તે થઇ જશે.
• આધાર કાર્ડ અપડેટ થઈ જશે.
• મોબાઇલ નંબર અપડેટ થઈ જશે.
• આધાર કાર્ડ માં સુધારા થઈ જશે.
સ્થળ : સુત્રાપાડા નગરપાલિકા
સમય : સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૩૦ વાગ્યાં સુધી.
તારીખ -૨૯/૦૫/૨૦૨૫ થી 15 દિવસ સુધી રહશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ