જુગારધારા નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી તાલાલા સર્વેલન્સ સ્કોડ
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ દ્વારા પો.સ્ટે.વિસ્તારમાં જુગાર-પ્રોહી અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ
જુગારધારા નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી તાલાલા સર્વેલન્સ સ્કોડ


ગીર સોમનાથ 29 મે (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ દ્વારા પો.સ્ટે.વિસ્તારમાં જુગાર-પ્રોહી અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સખત સુચના ચના આપેલ હોય જે અનુસંધાને

તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી નાઓની સુચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ.દેવેન્દ્રભાઇ ભુપતભાઇ ગાંધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતસિંહ ડોડીયા તથા પો.હેડ.કોન્સ ગોવિંદભાઈ પરબતભાઈ મારૂ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર એ રીતેના તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સંયુકત ચોક્કસ બાતમી હકીકત આધારે સુરવા ગામે કાશીપરા વિસ્તારમા જાહેરમાં જુગારની રેઇડ કરી નીચે જણાવેલ વિગત મુજબનો જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તાલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૦૬૮૮/૨૦૨૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીઓ :-

(૧) મનીષભાઇ ભીખાભાઇ પરમાર રહે. સાસણ તા.મેદંરડા જી.જુનાગઢ

(૨) કાનજીભાઇ રાજાભાઈ વાળા રહે, મોરૂકા તા.તાલાલા જી.ગીર સોમનાથ

(૩) અસ્પાકભાઇ જુમાભાઇ જેઠવા રહે.સુરવા તા.તાલાલા જી.ગીર સોમનાથ

(૪) કાન્તીભાઈ ભાદાભાઈ પટોળીયા રહે, મોરૂકા તા.તાલાલા જી.ગીર સોમનાથ

કબ્જે કરેલ મુદામાલ :-

(૧) રોકડ રૂ.૧૩,૬૮૦/-

(૨) જુગાર સાહિત્ય કિ.રૂ.00/-

કુલ મુદામાલ કિ. રૂ.૧૩,૬૮૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande