ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના ઉના ભાવનગર નેશનલ હાઇવે પર તાલુકા પંચાયત કચેરી નજીક કાર અને મોપેડ વચ્ચે થયો હતો અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી મોપેડ ચાલક ને પોહોચી ગંભીર ઈજાઓ મોપેડ ચાલક બન્ને ને 108 સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોપેડ ચાલક બન્ને દાંડી ગામ ના રહેવાશી વડોદરા નો પરિવાર કાર માં ઉના તરફ આવી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ