પોરબંદરના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો
જીવલેણ હુમલો
પોરબંદરના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો


પોરબંદરના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો


પોરબંદર, 31 મે (હિ.સ.)

પોરબંદરમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના બની છે ગંભીર રીતે ઘવાયેલા યુવાન સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમની સ્થિતિ ગંભીર હોવાનુ જાણાવા મળી રહ્યુ છે. પોરબંદરના કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા વિરેન્દ્રભાઇ ખોખરી નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા વિરેન્દ્રના પત્નિએ એવો આક્ષેપ કર્યો હતો આ હુમલો વિરેન્દ્રના નાનાભાઇ જીજ્ઞેશ ખોખરીએ જ કયો છે આ બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande