આજરોજ 87 વિસાવદર વિધાનસભાના ચૂંટણીના પ્રસાર માટે પ્રદેશના કિશાન મોરચા અધ્યક્ષ હિતેશભાઈ પટેલ મહામંત્રી પ્રદેશના હિરેનભાઈ હીરપરા રાહબરી મા
જૂનાગઢ 14 જૂન (હિ.સ.) આજરોજ 87 વિસાવદર વિધાનસભાના ચૂંટણીના પ્રસાર માટે પ્રદેશના કિશાન મોરચા અધ્યક્ષ હિતેશભાઈ પટેલ મહામંત્રી પ્રદેશના હિરેનભાઈ હીરપરા રાહબરી નીચે ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર સંજય પરમાર ની સૂચના ગીર સોમનાથ જિલ્
આજરોજ 87 વિસાવદર વિધાનસભાના ચૂંટણીના પ્રસાર માટે પ્રદેશના કિશાન મોરચા અધ્યક્ષ હિતેશભાઈ પટેલ મહામંત્રી પ્રદેશના હિરેનભાઈ હીરપરા રાહબરી મા


જૂનાગઢ 14 જૂન (હિ.સ.) આજરોજ 87 વિસાવદર વિધાનસભાના ચૂંટણીના પ્રસાર માટે પ્રદેશના કિશાન મોરચા અધ્યક્ષ હિતેશભાઈ પટેલ મહામંત્રી પ્રદેશના હિરેનભાઈ હીરપરા રાહબરી નીચે ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર સંજય પરમાર ની સૂચના ગીર સોમનાથ જિલ્લાના કિશાન મોરચા પ્રમુખ ધીરુભાઈ ખોખર જિલ્લા કિશાન. મોરચા મહામંત્રી પ્રતાપસિંહ બારડ ગીર સોમનાથ જિલ્લાના કિશાન મોરચા ઉપાધ્યક્ષ મનોહરસિંહ મોરી સુરપાલભાઈ વંશ તાલાલા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ પરેશ પટોડીયા હરેશ ભાઈ રાખોલીયા મોટી મોણપરીએ જિલ્લા પંચાયતની આવતા ગામો પ્રેમપરામાં જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રા સાથે ગામમાં પ્રવાસ કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande