વિસાવદર વિધાનસભા અંતર્ગત કાઠી ક્ષત્રિય સમાજની ક્લસ્ટર બેઠક માંડવડ (મુકામે મળી હતી
જૂનાગઢ, 14 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા અંતર્ગત કાઠી ક્ષત્રિય સમાજની ક્લસ્ટર બેઠક માંડવડ (મુકામે મળી હતી જેમાં વિવિધ ગામના સમાજના આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી અને પ્રમુખ અખિલ ગુજરાત કા. રાજપૂત સમાજ જશાભાઈ બારડ અને રાષ્ટ્રિય કિસાન મોરચાના મહામંત્ર
ક્લસ્ટર બેઠક માંડવડ (મુકામે મળી હતી


જૂનાગઢ, 14 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા અંતર્ગત કાઠી ક્ષત્રિય સમાજની ક્લસ્ટર બેઠક માંડવડ (મુકામે મળી હતી જેમાં વિવિધ ગામના સમાજના આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી અને પ્રમુખ અખિલ ગુજરાત કા. રાજપૂત સમાજ જશાભાઈ બારડ અને રાષ્ટ્રિય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા પૂર્વ, થાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ વિજયભાઈ ભગત નિર્મળભાઈ જેબલિયા, ભુપતભાઈ ખુમાણ, સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક મળી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande