ગીર સોમનાથ, 16 જૂન (હિ.સ.) જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક વઘારે વરસાદ પડી રહ્યો છે જ્યારે લોકોને ગરમીમાં રાહત અને ખેડૂતોને મોલમાં સીધો ફાયદો દેખાઈ રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાળા સુત્રાપાડા કોડીનાર ઉના અને ગીર ગઢડામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે. હાલ પણ જિલ્લામાં મેઘ સવાર ચાલુ છે.
છેલ્લા 24 કલાક ના વરસાદ નોંધાયો
વેરાવળ. 7.m.m
તાલાળા 9 m.m
સૂત્રાપાડા 29.m.m
કોડીનાર 12.m.m
ઊના 31.m.m
ગીરગઢડા 6.m.m
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ