ઓનલાઇન હાર-જીતની ગેમો પર સોદાઓ કરીને જુગાર રમતા કુલ-૪ ઇસમો પાસેથી મુદામાલ સાથે પકડીને ઓન લાઇનનો જુગારનો અખાડો પકડી પાડતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ
જુનાગઢ 16 જૂન (હિ.સ.) જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/ જુગા૨ની બદી નેસ્તનાબુદ ક૨વા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગ
ઓનલાઇન હાર-જીતની ગેમો પર સોદાઓ કરીને જુગાર રમતા કુલ-૪ ઇસમો પાસેથી મુદામાલ સાથે પકડીને ઓન લાઇનનો જુગારનો અખાડો પકડી પાડતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ


જુનાગઢ 16 જૂન (હિ.સ.) જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/ જુગા૨ની બદી નેસ્તનાબુદ ક૨વા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા, ડી.કે.સરવૈયા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રોહી/જુગા૨ના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દ૨મ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઈ. વિજયભાઈ નાથાભાઈ બડવા, સામતભાઇ કેશુ૨ભાઈ બા૨ીયા, પો.હેડ કોન્સ. ઇજ઼ર્તાસંહ રણવીÁસંહ ઝાલા, આઝાસિંહ મુળુભાઈ સિસોદીયા, પો.કોન્સ. ચેતíસંહ જગુભાઇ સોલંકી, દિવ્યેશકુમા૨ ધિરજલાલ ડાભી, દિપકભાઈ નાથાભાઈ બડવા તથા ડ્રા. પો.કોન્સ. વરજાંગભાઇ દેવાભાઇ બોરીચા ને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિક્ત મળેલ કે, જુનાગઢ, વંથલી ૨ોડ, મધુ૨મ વિસ્તા૨માં આવેલ સ્ટાર પ્લેટીનીયમ કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નં.૧૩૨ માં હિરેન જેન્તીભાઇ કાથરોટીયા રહે. જીલાણા તથા મીત જયેશભાઇ કાલરીયા રહે. રાજકોટવાળા ભાગીદારીમાં માણસો ૨ાખી માણસો મારફતે પોતાના અંગત ફાયદા સારૂ લેપટોપ તથા મોબાઇલ ૫૨ અલગ-અલગ વેબ સાઇટો મા૨ફતે ઓનલાઇન હા૨-જીતની ગેમો ૫૨ સોદાઓ કરી નાણાની હારજીત કરી ઓનલાઇન નાણાની આપ-લે ક૨ી હારજીતનો જુગા૨ ૨મી રમાડે છે.” જે બાતમી હકિકત આધારે આજરોજ અંગત બાતમીદારો મારફતે ખરાઇ ખાત્રી કરાવતા સદરહું જગ્યાએ ઓનલાઇન જુગારનો અખાડો ચાલુ હોવાની ખાત્રી થતા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ રેઇડ ક૨તા જુગા૨ ૨મતા-૪ ઇસમોને લેપટોપ નંગ-૧કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧૩ કિ.રૂા.૧,૫૦,000/- તથા જુગા૨ના સાહિત્ય મળી કુલ કિ.રૂા. કુલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરૂધ્ધ જૂનાગઢ સી ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુ.૨.નં. ૧૧૨૦300૪૨૫૦૩૦૦/૨૫ જુગા૨ ધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્હો તા.૧૩/૦૬/૨૦૨૫ ના રોજ ગુન્હો ૨૦૨૮૨ ક૨ાવવામાં આવેલ છે.

જુગાર રમતા મળી આવેલ આરોપીઓઃ-

(૧) હિરેન સ/ઓ જેન્તીભાઇ પુંજાભાઇ કાથરોટીયા, પટેલ, ઉ.વ. ૩૪, ધંધો. લેબોરેટરીનો ૨હે. જીલાણા તા.માણાવદ૨ જી. જુનાગઢમો.

(૨) ત્રીશુલ સ/ઓ ૨મેશભાઇ ભેમજીભાઇ ઉ.વ. ૨૦, ધંધો. અભ્યાસ રહે. પાટણ, વિદ્યાનગ૨ સોસાયટી, બ્લોક નં. ૮, ટીબી ત્રણ ૨૨સ્તા પાસે

(૩) શૈલેષકુમા૨ સ/ઓ ૨ામજીભાઈ લખીરામભાઇ ઉ.વ. ૨૧, ધંધો. અભ્યાસ ૨હે. રૂએલતા.કાંકરેજ જી. બનાસકાંઠા

(૪) પ્રવિણ સ/ઓ ૨ામભાઇ નાનજીભાઇ સિલ્વા, , ઉ.વ. ૨૪, ધંધો. પેટ્રોલ પંપમાં નોક૨ી ૨હે. ધનકવાડા તા.દિયોદર જી. બનાસકાંઠા

હાજર નહી મળી આવનાર

(૫) મીત જયેશભાઇ કાલ૨ીયા ૨હે. રાજકોટ મો.નં.

કબ્જે કરવામાં મુદામાલઃ-

લેપટોપ નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/-,

મોબાઇલ નંગ-૧૩ કિ.રૂ.૧,૫૦,000/-

મળી કુલ કિ.રૂ.૧,૬૫,૦૦૦/-

સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા, ડી.કે.સ૨વૈયા તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા, પો.હેડ કોન્સ. ઇન્દ્રજીıસંહ ઝાલા, આઝાઈસંહ સિસોદીયા, પો.કોન્સ. ચેતíસંહ સોલંકી, દિવ્યેશકુમા૨ ડાભી, દિપકભાઈ બડવા તથા ડ્રા. પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા એ રીતેના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande