ગીર સોમનાથ 17 જૂન (હિ.સ.)જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વાદળ સાયુ વાતાવરણ વચ્ચે આજે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત ગરમીથી પણ રાહત મળી રહી છે, ત્યારે આજે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી સુત્રાપાડા પંથકમાં કાળા દિમાગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વાવેલ પાકોને સારો એવો ફાયદો દેખાઈ રહ્યો છે હજુ પણ સારો એવો વરસાદ પડે તેરી આશા બંધાઈ રહી છે.
હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈને બેઠા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ