પોરબંદર, 19 જૂન (હિ.સ.) : કુતિયાણા શહેરમાં જાહેરપીરની દરગાહ પાસે ઇબ્રાહિમ કાસમભાઈ સામદા નામનો યુવાન વરલી મટકાનો જુગાર રમતો કુતિયાણા પોલીસના હાથે ઝડપાયો હતો.
પોલીસે ઇબ્રાહિમ પાસે થી 920 રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya