ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) જિલ્લામાં 63 ગામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન-
વેરાવળ:- 8 ગામ પંચાયત કોડીનાર:-24 ગામ પંચાયત
સુત્રાપાડા:-6 ગામ પંચાયત
તાલાળા:-10 ગામ પંચાયત
ઉના:-6 ગામ પંચાયત અને ગીર ગઢડા:-9 ગામ પંચાયતમાં ચૂંટણી યોજાશેટ
જેમાં ટોટલ મતદારોની વાત કરીએ તો,
પુરુષ :-67019
મહિલા:-65228
અન્ય:- 1
ટોટલ:-132248
ટોટલ 167 મતદાન મથક ઉપર મતદાન યોજનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ