દીવના નાગવા બીચ નજીક દીવ હોમગાર્ડ જવાનનો વિડીયો થયો છેવાયરલ
દીવ4 જૂન (હિ.સ.) દીવના નાગવા બીચ નજીક દીવ હોમગાર્ડ જવાનનો વિડીયો થયો છેવાયરલ.વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કોઈ ફરવા આવેલ પ્રવાસીને હોમગાર્ડ જવાને પગની પાટુ વડે માર માર્યો છે. હાલ તો સોશ્યલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. અગાઉ પણ દીવ પોલીસ પર્યટકોને હેર
દીવના નાગવા બીચ નજીક દીવ હોમગાર્ડ જવાનનો વિડીયો


દીવ4 જૂન (હિ.સ.) દીવના નાગવા બીચ નજીક દીવ હોમગાર્ડ જવાનનો વિડીયો થયો છેવાયરલ.વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કોઈ ફરવા આવેલ પ્રવાસીને હોમગાર્ડ જવાને પગની પાટુ વડે માર માર્યો છે. હાલ તો સોશ્યલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે.

અગાઉ પણ દીવ પોલીસ પર્યટકોને હેરાન કરવામાં અવારનવાર વિવાદમાં રહેલ છે ત્યારે

દિવ હોમગાર્ડ જવાને શા કારણે આ વ્યક્તિને જાહેરમાં આવી રીતે પાટુ માર્યું એ બાબત જાણવા મળેલ નથી પણ દીવ હોમગાર્ડ જવાનને આવી રીતે મારમારવાનો હક્ક કોણે આપ્યો..દિવ ફરવા આવતા પ્રવાસીઓ ઉપર દિવ પોલીસની છબી ખરડાય તેવું અશોભનીય વર્તન કરવું કેટલા અંશે યોગ્ય...?

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande