રાણાવાવમા વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
પોરબંદર, 9 જૂન (હિ.સ.) : રાણાવાવ શહેરમાં વરલી મટકાનુ દુષણ વધ્યુ છે. ત્યારે પોલીસ દ્રારા આવરનવાર વરલીના આંકડા લેતા શખ્સોને ઝડપી લેવામ આવે છે. રાણાવાવ શહેરની વિવેકાંનદ સ્કુલ નજીક એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ
રાણાવાવમા વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો


પોરબંદર, 9 જૂન (હિ.સ.) : રાણાવાવ શહેરમાં વરલી મટકાનુ દુષણ વધ્યુ છે. ત્યારે પોલીસ દ્રારા આવરનવાર વરલીના આંકડા લેતા શખ્સોને ઝડપી લેવામ આવે છે. રાણાવાવ શહેરની વિવેકાંનદ સ્કુલ નજીક એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિનોદ મગન પરમાર નામના શખ્સે ઝડપી લીધો હતો. આ દરમિયાન આંકડા લખેલી ચિઠ્ઠી સાથે રૂ. 11,270ના મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande