કુતિયાણા નગરપાલિકા દ્વારા, ચોમાસા ઋતુ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ શરૂ.
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.)ચોમાસાની ઋતુને ધ્યાને લઇને કુતિયાણા નગરપાલિકા દ્વારા નાગરિકોના આરોગ્યની રક્ષા અને સુખાકારી માટે સફાઈ અપનાવો, બિમારી ભગાવો કેમ્પેન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સાથે-સાથે મચ્છરોના
કુતિયાણા નગરપાલિકા દ્વારા ચોમાસા ઋતુ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ શરૂ.


કુતિયાણા નગરપાલિકા દ્વારા ચોમાસા ઋતુ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ શરૂ.


પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.)ચોમાસાની ઋતુને ધ્યાને લઇને કુતિયાણા નગરપાલિકા દ્વારા નાગરિકોના આરોગ્યની રક્ષા અને સુખાકારી માટે સફાઈ અપનાવો, બિમારી ભગાવો કેમ્પેન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સાથે-સાથે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે અને રોગચાળાને અટકાવવાના હેતુથી જંતુનાશક દવાઓનો છંટકાવ પણ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande