પોરબંદરના ખાડી વિસ્તારમાં, આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ – 2025 અંતર્ગત ચેરના રોપાનું વાવેતર.
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ – 2025ની ઉજવણી અંતર્ગત હર્ષસાગર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી લિ., પોરબંદર અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લાના ખાડી વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના ચેરના રોપાઓનું વ
પોરબંદરના ખાડી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ – 2025 અંતર્ગત ચેરના રોપાનું વાવેતર.

પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ – 2025ની ઉજવણી અંતર્ગત હર્ષસાગર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી લિ., પોરબંદર અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લાના ખાડી વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના ચેરના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વાવેલ ચેરના રોપાઓની માવજત હર્ષસાગર મત્સ્યોદ્યોગ મંડળીના ચેરમેન અરવિંદભાઈ પાંજરી દ્વારા, અંગત રીતે કરવામાં આવી રહી છે, જે સહકારમંડળીઓ માટે પ્રેરણાસ્પદ ઉદાહરણરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, ચેરના વૃક્ષો દરિયાઈ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચેરના જંગલો “સમુદ્રના ફેફસા” તરીકે ઓળખાતા હોવાથી તે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે આથી જ સહકાર વિભાગ દ્વારા ચેર વૃક્ષોની પસંદગી વિચારપૂર્વક કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande