સોમનાથ થી અમરેલી વાયા તાલાળા ઉના રુટ બસ શરૂ કરાય
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) સોમનાથ અમરેલી વાયા તાલાળા ઉના રૂટ પર બસ સેવા શરૂ થઈ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગીય નિમા યક અને અમરેલી ડેપો મેનેજર તેમજ ધારી ડેપો મેનેજર ના સહકારથી શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવની વિશેષ એસટ
સોમનાથ થી અમરેલી વાયા તાલાળા ઉના રુટ બસ શરૂ કરાય


ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) સોમનાથ અમરેલી વાયા તાલાળા ઉના રૂટ પર બસ સેવા શરૂ થઈ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગીય નિમા યક અને અમરેલી ડેપો મેનેજર તેમજ ધારી ડેપો મેનેજર ના સહકારથી શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવની વિશેષ એસટી બસ સેવા સોમનાથ અમરેલી વાયા સોમનાથ થી કોડીનાર ઉના ખાંભા છલાળા અમરેલી અને સોમનાથ અમરેલી વાયા તાલાળા સાસણ વિસાવદર ધારી સલાલા થઈ અમરેલી બસ સેવા તથા શ્રાવણ માસના પ્રથમ દિવસે શરૂ કરવા માટે કોસ્તુભ ડીફેનસ સ્પેલિંગ સેન્ટર મીનાબેન જાદવ બ્રહ્મ સમાજના અગ્રણી ભાસ્કર બાપા જોશી ભાઈ એક આરમીમેન મુકેશસિંહ ઝાલા કિશોરભાઈ ફોફડીની ઉપસ્થિત આ બસનો શુભારંભકરવામાં આવ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande