ભાવનગર, 3 જુલાઈ (હિ.સ.) યાત્રીગણ કૃપા કરીને ધ્યાન આપો.
ટ્રેન નં. ૧૯૨૭૧ ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ આજે ૦૩.૦૭.૨૦૨૫ ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ૧ કલાક ૩૦ મિનિટ રિશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેનનો નિર્ધારિત સમય ૨૦.૨૦ કલાક છે, આ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં ૧ કલાક ૩૦ મિનિટ મોડી ઉપડશે, એટલે કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ૨૦.૨૦ કલાકને બદલે ૨૧.૫૦ કલાકે ઉપડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ