ઙોળાસા ગામે ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કલરનું સ્વાગત
ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) શાંતિકુંજ હરિદ્વાર ખાતેથી દેશભરમાં ગાયત્રી પરિવારનો સંચાલન થઈ રહ્યું છે. 1926 માં અહીં એક જ્યોતિ પ્રજ્જવલિત હતી. આ અખંડ જ્યોતને 100 વર્ષ પૂરા થશે. આ જ્યોતિ અને ગાયત્રી માતાજીનું પ્રતિક સાથે આવી પહોંચ્યો હતો. ગાયત્રી પરિવારન
ઙોળાસા ગામે ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કલરનું સ્વાગત


ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) શાંતિકુંજ હરિદ્વાર ખાતેથી દેશભરમાં ગાયત્રી પરિવારનો સંચાલન થઈ રહ્યું છે. 1926 માં અહીં એક જ્યોતિ પ્રજ્જવલિત હતી. આ અખંડ જ્યોતને 100 વર્ષ પૂરા થશે. આ જ્યોતિ અને ગાયત્રી માતાજીનું પ્રતિક સાથે આવી પહોંચ્યો હતો. ગાયત્રી પરિવારના અને ગાયત્રી ભક્તો ભાઈ બહેનોની ઉપસ્થિતિમાન સ્વાગતમ કરવામાં આવ્યું હતું અને બહેનો બાળાઓએ પોતાના માથા પર કળશ જ્યોતિ કળશ રથ નો સ્વાગત કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande