ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) હીરા જોટવાની દરપકડ બાદ સમગ્ર આહિર સમાજ મા રોષ ફેલાયેલ અને ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજના અગ્રણીઓ દ્વારા, આવેદનપત્ર પાઠવી અને ન્યાય આપવવા અપીલ કરેલ અને અમારી માંગ ન સંતોષાય તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેવી આહિર સમાજના અગ્રણી દ્વારા, માંગ કરવામાં આવેલ. જ્યારે આહિર અગ્રણી મેરુભાઈ રામ,રમેશ કામલિયા, વિજુ રામ,મહેશ પરડવા,એભલ બાંભણિયા,ઉકાભાઈ વાઘ,હરિભાઈ ચૌહાણ જેવા અનેક આગેવાનો જોડાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ