જુનાગઢ મળેલા કોલેજમાં સવાવલંબન કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 3 જુલાઈ (હિ.સ.) શહેરમાં આવેલ એમ એમ ઘોડાસર મહિલા કોલેજમાં એફવાય માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનોએ નોકરીની લાઈનમાં ઊભા નરહેવાને બદલે વ્યવસાય કરવા માટે સ્વદેશી અપનાવો વિદેશી બગાડવો લોકલ ફોર વોકલ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને જ
જુનાગઢ મળેલા કોલેજમાં સવાવલંબન કાર્યક્રમ યોજાયો


જુનાગઢ 3 જુલાઈ (હિ.સ.) શહેરમાં આવેલ એમ એમ ઘોડાસર મહિલા કોલેજમાં એફવાય માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનોએ નોકરીની લાઈનમાં ઊભા નરહેવાને બદલે વ્યવસાય કરવા માટે સ્વદેશી અપનાવો વિદેશી બગાડવો લોકલ ફોર વોકલ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને જુદી જુદી સ્વદેશી અને વિદેશી કંપની અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande