મહોરમનાં પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ
જૂનાગઢ 3 જુલાઈ (હિ.સ.) આગામી તા.૬ જુલાઈનાં રોજ મહોરમનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યાવસ્થાહ જાળવવા માટે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા તાત્કાલીક અસર થી તા.૭/૦૭/૨૦૨૫ સુધી અધિક જિલ્લાે મેજીસ્ટ્રેવટશ્રી કે.બી.પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સં
મહોરમનાં પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ


જૂનાગઢ 3 જુલાઈ (હિ.સ.) આગામી તા.૬ જુલાઈનાં રોજ મહોરમનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યાવસ્થાહ જાળવવા માટે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા તાત્કાલીક અસર થી તા.૭/૦૭/૨૦૨૫ સુધી અધિક જિલ્લાે મેજીસ્ટ્રેવટશ્રી કે.બી.પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ – ૧૬૩ (૧) અન્વયે જૂનાગઢ જિલ્લાના તમામ શહેરો, ગામડાઓ, તથા કસ્બાઓના વિસ્તારમાં કોઈ પણ ઢોર, પશુઓની કતલખાના બહાર જાહેર જગ્યાઓ કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande