ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જિલ્લાના કોડીનાર રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રીય એકતા શિબિરમાં, પુષ્ટિબેન નયનકુમાર રૂપારેલીયા રાષ્ટ્રીય કક્ષાએ બે પ્રતિયોગીતામાં પ્રથમ અને પ્રતિ યોગીતામાં દ્વિતીય ક્રમ મેળવી રૂપારેલીયા પરિવાર રઘુવંશી સમાજ અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનું ગૌરવ વધાર્યું છે, તેમજ ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ