રાજકોટ મધ્યસ્થ જેલમાંથી બે વર્ષથી ફરાર કેદીને પકડી પાડી, પરત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ ગીર સોમનાથ
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના પેરોલ, ફર્લો રજા તથા વચગાળાના જામીન પરથી ફરાર થતા કેદીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, જે અનુસંધાને
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી બે વર્ષથી ફરાર કેદીને પકડી પાડી, પરત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ ગીર સોમનાથ


ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના પેરોલ, ફર્લો રજા તથા વચગાળાના જામીન પરથી ફરાર થતા કેદીઓને પકડી પાડવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના ઈ.ચા.પો.ઇન્સ.એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી પો.કોન્સ. રવિરાજસિંહ બારડ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે નીચે જણાવેલ નામવાળો કેદી ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.૪૯/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૭૬,(એ.બી.), ૩૭૬(૨)(એફ) પોકસો ૫,૬,૯,૧૦ ના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હોય અને પેરોલ રજા પરથી જેલ ખાતે હાજર થવાના બદલે છેલ્લા બે વર્ષથી ફરાર હોય જે કેદીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડેલ ફરાર કેદી

ભીખાભાઇ રહે, જી.ગીર સોમનાથ

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. ઇ.ચા.પો.ઈન્સ.એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી પો.કોન્સ. રવિરાજસિંહ બારડ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande