પોલીસ હોમ ગાર્ડ જી.આર.ડી. તથા ટી.આર.બી. જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરાયું
ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) આગામી મહોરમ તાજીયા તહેવાર સબબ તાજીયા ના રૂટ તથા સંવેદનશીલ વિસ્તાર માં ઇન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા LCB તથા psi શ્રી સિંધવ LCB તથા ઉના પીઆઈ એમ.એન.રાણા તથા સેકન્ડ પીઆઈ જે.જે પરમાર ઉના psi ઓ LCB તમામ પોલીસ સ્ટાફ ઉના પોલીસ હોમ
ફ્લેગ માર્ચ કરવામાં આવેલ.


ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) આગામી મહોરમ તાજીયા તહેવાર સબબ તાજીયા ના રૂટ તથા સંવેદનશીલ વિસ્તાર માં ઇન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા LCB તથા psi શ્રી સિંધવ LCB તથા ઉના પીઆઈ એમ.એન.રાણા તથા સેકન્ડ પીઆઈ જે.જે પરમાર ઉના psi ઓ LCB તમામ પોલીસ સ્ટાફ ઉના પોલીસ હોમ ગાર્ડ જી.આર.ડી. તથા ટી.આર.બી. જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande