કપાસનો ભાવ 715 રૂપિયાથી 1668 રૂપિયા સુધી નોંધાયો
અમરેલી 4 જુલાઈ (હિ.સ.) અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને આવ્યા હતા અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સિંગ મઠડી નો ભાવ 780 રૂપિયાથી 1050 રૂપિયા સુધી બોલાયો હતો સિંગ મોટીનો ભાવ 8
યાર્ડમાં કપાસના ભાવમાં વધારો થતાં ખેડુત ખુશી થયા


કપાસના ભાવમાં વધારો


અમરેલી 4 જુલાઈ (હિ.સ.) અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને આવ્યા હતા અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સિંગ મઠડી નો ભાવ 780 રૂપિયાથી 1050 રૂપિયા સુધી બોલાયો હતો સિંગ મોટીનો ભાવ 800થી 1093 રૂપિયા સુધી બોલાયો હતો. સીંગદાણા નો ભાવ 1336 થી 1,571 રૂપિયા સુધી બોલાયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદ નો ભાવ 115 રૂપિયાથી 2186 સુધી બોલાયો હતો. તલ કાળા નો ભાવ ₹1,900 થી 3,668 રૂપિયા સુધી બોલાયો હતો તલ કશ્મીરીનો ભાવ 1500 રૂપિયાથી 2390 રૂપિયા સુધી બોલાયો હતો.

બાજરાનો ભાવ 320 રૂપિયાથી 551 સુધી બોલાયો હતો. 70 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જુવાર નો ભાવ 555 થી 690 રૂપિયા સુધી બોલાયો હતો પાંચ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 440 થી 536 સુધી બોલાયો હતો 227 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ઘઉં લોકોને ભાવ 499 રૂપિયાથી 537 રૂપિયા સુધી બોલાયો હતો 84 ક્વિન્ટલની આવક નોંધાય હતી.

મકાઈનો ભાવ 436 થી 577 રૂપિયા સુધી બોલાયો હતો. મગ નો ભાવ 1075 રૂપિયાથી 1,399 રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ 915 થી 1662 રૂપિયા સુધી નોંધાયો હતો.

ચણાનો ભાવ ₹1,000 થી 1000 125 રૂપિયા સુધી નોંધાયો હતો સફેદ ચણાનો ભાવ 1087 રૂપિયાથી 1098 રૂપિયા સુધી નોંધાયો હતો છોલે ચણાનો ભાવ 115 રૂપિયાથી 1,882 રૂપિયા સુધી નોંધાયો હતો.

તુવેર નો ભાવ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 1040 થી 1,251 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડા નો ભાવ 1200 રૂપિયાથી 1,296 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરું નો ભાવ 2210 થી 490 સુધી નોંધાયો હતો રાય નો ભાવ ₹1,250 થી 1,330 સુધી નોંધાયો હતો. ધાણી નો ભાવ 1070 થી 1,341 રૂપિયા સુધી નોંધાયો હતો

કપાસનો ભાવ 715 રૂપિયાથી 1668 રૂપિયા સુધી નોંધાયો હતો 371 ક્વિન્ટલ કપાસની અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande