જૂનાગઢ, 7 જુલાઈ (હિ.સ.)
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી ક૨વાની સુચના ક૨વામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. ડી.કે.સરવૈયા તથા ડી.એમ.જલુ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દ૨મ્યાન પો.સબ ઇન્સ. ડી.કે.સરવૈયા તથા ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. જર્યાદપભાઈ કને૨ીયા, સાહીલ સમા નાઓને ટેક્નીકલ સોર્સ તથા ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે, “એ” ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦3૦૨૩૨૫૦૪૮૯/૨૦૨૫ ભા૨તીય ન્યાયસંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૦
(૨), ૩૧૧, ૩૫૧
(૩), ૩(૫), એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મોસીન ઉર્ફે હોલેહોલે ફીરોજભાઈ મલેક રહે. જુનાગઢ વાળો ધા૨ાગઢ દ૨વાજા નજીક હોવાની હકીકત મળતા ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મો.સા તથા મો.ફોન સાથે મળી આવતા પકડી પાડી ઉપ૨ોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી ક૨વામાં આવેલ છે અટક કરેલ આરોપીનું નામ, સરનામુ તથા ગુન્હાઇત ઇતીહાસ:-
(૧) મોસીન ઉર્ફે હોલેહોલે સ/ઓ ફીરોજભાઇ રજાકભાઇ મલેક ઉવ.30 ધંધો. મજુરી રહે. જુનાગઢ, નંદનવન રોડ, બાપા સીતારામની મઢુલી વાળી ગલી
પો.સ્ટે.
એ ડીવી. પો.સ્ટે
ગુ.ર.નં. કલમ
ફર્સ્ટ ૬૭/૨૦૧૪ IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુ.ર.નં.ફ.૭૮/૨૦૧૪ ઇ.પી.કો.ક.૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ સેકન્ડ ૦૧/૨૦૧૫ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૪૨૭, ૧૧૪ એકટ કલમ ૧૩૫ મુજબ
ફર્સ્ટ ૦૩/૨૦૧૫ IPC કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા GPA કલમ ૧૩૫ મુજબ
સેકન્ડ ૩૨/૨૦૧૫ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ એકટ કલમ ૧૩૫ મુજબ
| ફર્સ્ટ ૯૭/૨૦૧૫ IPC કલમ ૩૨૬, ૩૨૪, ૫૦૪ તથા GPA કલમ ૧૩૫ મુજબ સેકન્ડ ૧૭૧/૧૫ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ
ફસ્ટ ૦૬/૨૦૧૬ ઇ.પીકો. કલમ ૩૮૫ મુજબ
સેકન્ડ ૧૦/૨૦૧૬ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ
સેકન્ડ ૫૯/૨૦૧૭ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ એકટ કલમ ૧૩૫ મુજબ
સી ડીવી
એ ડીવી. પો.સ્ટે
બી ડીવી. પો.સ્ટે
એ ડીવી. પો.સ્ટે
એ ડીવી. પો.સ્ટે
એ ડીવી. પો.સ્ટે
એ ડીવી. પો.સ્ટે
એ ડીવી. પો.સ્ટે.
એ ડીવી. પો.સ્ટે
એ ડીવી. પો.સ્ટે.
બી ડીવી.
એ ડીવી. પો.સ્ટે.
વંથલી
એ ડીવી. પો.સ્ટે.
સી ડિવી. પો.સ્ટે.
જૂનાગઢ મહિલા પો.સ્ટે.
એ ડિવી. પો.સ્ટે.
એ ડિવી. પો.સ્ટે.
૧૧૨૦૩૦૨૩૨૦૧૬૫૪ ઇ.પી.કો.ક. ૧૮૬,૩૩૨, ૨૯૪બી, ૫૦૬(૧), ૧૧૪, ૧૮૮, એમ.વી. એ. ક. વિ. ૧૧૨૦૩૦૨૩૨૦૨૩૯૯ ઇ.પી.કો. ક. ૧૮૬, ૨૯૪(બી), ૫૦૬(૨), પબ્લીક પ્રોપટી ડેમેજ એકટની ક ૩
એ ડિવીજન
એ ડીવી
એ ડીવી
ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૧૦૩૭૯/૨૦૨૧ પ્રોહી ક.૬૫ઇ, ૮૧, ૯૮(૨)
ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૧૧૦૫૧/૨૧ ઇ.પી.કો.ક.૧૮૬, ૨૯૪(ખ), ૩૨૩, ૩૩૨, ૫૦૬(૨), તથા જી.પી.એકટ ક. ૧૩૫
૧૧૨૦૩૦૨૩ ૨૧૧૪૮૨/૨૧ ઇ.પી.કો.ક. ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨)
ફ.૩૪/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) , ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ ફર્સ્ટ ૧૧૩/૧૭ IPC કલમ ૨૭૯, ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા GPA કલમ ૧૩૫ મુજબ ફ.૧૧૪/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૨૪,૩૨૩,૫૦૬,૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫
ફસ્ટ ૨૫/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૦૭,૩૩૨,૩૫૩, ૧૮૬,૫૦૪, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ૬.૩૨/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૭૯
૧૧૨૦૩૦૨૩૨૦૦૨૪૪ ઇ.પી.કો.ક. ૪૫૨, ૪૨૭, ૫૦૬(૨), ૧૧૪, જી.પી.એ.ક. ૧૩૫, આર્મ્સ એક્ટ ક. ૨૫(૧)(બી)(એ) ૧૧૨૦૩૦૦૪૨૦૦૧૪૬ ઇ.પી.કો. ક. ૩૨૩, ૩૨૪, ૧૧૪, જી.પી.એ. ક. ૧૩૫ ૧૧૨૦૩૦૪૦૨૦૦૦૧૩/૨૦૨૦ ઇ.પી.કો.ક ૪૯૮એ,.૩ ૨૩,૩૮૭, ૫૦૪, ૫૦૬(૨)
ડીવી પો.સ્ટે.
એ ડીવી પો.સ્ટે.
બી ડીવી
એ ડીવી પો.સ્ટે.
એ ડીવી પો.સ્ટે.
ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૧૧૮૯૦/૨૧ ઇ.પી.કો.ક. ૫૦૬(૨), ૧૧૪ મુજબ ૧૧૨૦૩૦૨૪૨૧૧૮૩૬/૨૧ ઇ.પી.કો.ક. ૧૧૪, ૩૮૭, ૧૧૪, ૫૦૬(૨)
ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૨૦૨૫૧/૨૨ ઇ.પી.કો.ક. ૩૬૪(એ), ૩૬૫, ૩૨૭, ૩૨૪, ૩૨૩ વિ. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૨૦૨૫૨/૨૨ ઇ.પી.કો.ક. ૩૮૬, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), વિ.
ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૪૮૯/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ની કલમ ૩૧૦(૨), ૩૧૧, ૩૫૧(૩), ૩(૫), એટ્રોસીટી કલમ ૩(૧) વિ.
* કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) બુલેટ મો.સા.-૧
(૨) મોબાઈલ ફોન –
• સારી કામગી૨ી ક૨ના૨ અધિકારી/કર્મચારીની વિગતઃ-
આ કામગી૨ીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.થી જે.જે.પટેલ તથા પો.સબ ઇન્સ. ડી.કે.સરવૈયા તથા ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા, સાહીલ સમા, યશપાલસિંહ જાડેજા, તથા પો.કોન્સ. મયુરભાઇ ડોડીયાતર તથા ડ્રા. પો.હેડ.કોન્સ. જયેશભાઇ બામણીયા વિ. પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ