સોમનાથ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રોપા નૂ વિતરણ
ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.) ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા રોપા તથા કુંડાઓનું વિતરણ કરાયું હતું જેનો સમગ્ર શહેરીજનોએ લાભ લીધેલ હતો 300 જેટલા કુંડા અને 300 જેટલા રોપા હતા તેમાં તુલસી શ્યામ તુલસી જાસૂદ તેમજ તગડના ફૂલોના રોપાના વિતરણ કરાયું હતું. કુ
સોમનાથ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રોપા નૂ વિતરણ


ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.) ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા રોપા તથા કુંડાઓનું વિતરણ કરાયું હતું જેનો સમગ્ર શહેરીજનોએ લાભ લીધેલ હતો 300 જેટલા કુંડા અને 300 જેટલા રોપા હતા તેમાં તુલસી શ્યામ તુલસી જાસૂદ તેમજ તગડના ફૂલોના રોપાના વિતરણ કરાયું હતું. કુંડાના સહયોગથી જનસેવા ટ્રસ્ટ ગ્રાસીન ઈન્ડસ્ટ્રીઝ તરફથી અરુણકુમાર સિંહ હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદના સોમનાથ શાખા ના સભ્યો અને પરિવારો સાથે હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande