તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અનોખી પેલ સિનિયર સિટીઝન વડિલો માતાઓને ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના સ્વ ખર્ચે યાત્રાધામ લયજવાનૂ આયોજન
ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અનોખી પેલ ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ દ્વારા સિનિયર સિટીઝન વડિલો માતાઓને ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના સ્વ ખર્ચે યાત્રાધામ લય જવાનૂ આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને યાત્રા નો લાભ લેવો હો
તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અનોખી પેલ  સિનિયર સિટીઝન વડિલો માતાઓને ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના સ્વ ખર્ચે યાત્રાધામ લયજવાનૂ આયોજન


ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.)

તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અનોખી પેલ ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ દ્વારા સિનિયર સિટીઝન વડિલો માતાઓને ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના સ્વ ખર્ચે યાત્રાધામ લય

જવાનૂ આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને યાત્રા નો લાભ લેવો હોય તે

સૌ લોકો આપના પરિવાર તથા આજુબાજુના ગામ ના વડિલો જેની ઉંમર આધારકાર્ડ મુજબ 60 વર્ષ કે તથા વધારે હોય તેવા તમામ સમાજ ના લોકો યાત્રાધામમાં જવા માંગતા હોય તેવા તમામ લોકોના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી અને પાસપોર્ટ સાઈઝ નો એક ફોટો તથા મોબાઇલ નંબર.

તા. 15 /07/25. સુધી મા ડોક્યુમેન્ટ યાદી સાથે મોકલી આપવામાં આવે તેવી વિનંતી સહ.

સાથે ફોર્મ નમુનો મોકલી આપવામાં આવે છે વોટ્સએપ દ્વારા આપ સૌ લોકો આપના ગામ ની યાદી બનાવી વહેલી તકે મોકલી આપવામાં આવે તેવી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande