અંબાજી,08જુલાઈ
(હિ. સ)ગુજરાતને
અડીને આવેલ પ્રસિદ્ધ પ્રાકૃતિક આધ્યાત્મિક પર્વતીય સ્થળ ને આગામી સમયમાં હવાઈ
સેવાના લાભનો પ્રસ્તાવ મુકવાથી દેશ-વિદેશ લાખો પર્યટકો સનાતન સંસ્કૃતિના દર્શન
કરવા તથા કુદરતી સૌંદર્ય સાથે અનેક અધ્યાત્મક સંસ્કૃતિ ને જણાવવાનું સહજ બનશે આજે
દહેરાદૂનમાં ઉતરી ક્ષેત્રના નાગરિક ઉડ્ડયન મંત્રી ના સંમેલનમાં બોલતા નાગરિક
ઉડ્ડયન મંત્રી દક દ્વારા રાજસ્થાનના રાજ્ય સરકારના ના ક્ષેત્રીય હવાઈ સંપર્ક
યોજના ને મંજૂરી આપવા અનેક નવી હવાઈ પટ્ટી સાથે આબુ ક્ષેત્રનો પ્રસ્તાવ પણ આગળ
મંજૂરી માટે મુકાયો છેઅત્રે ઉલ્લેખનીય પછી વૈશ્વિક
આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા આબુ માનપુર હવાઈ પટ્ટીને વિસ્તૃત કરી
હવાઈમાર્ગ ને મહત્વ આપી નાના મોટા પ્લેન માટે પ્રસ્તાવના રાજ્ય તથા કેન્દ્રીય
સરકારને આપેલકારણ કે
બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્યલયમાં આબુ ખાતે મા.આબુ ખાતે દર વર્ષે 140
દેશોથી લાખો બ્રહ્માકુમાર ભાઈ
બહેનો યોગ સાધના ઈશ્વરીયાજ્ઞાન અને સનાતન સંસ્કૃતિને અનુભવવા માટે માઉન્ટ આબુની
મુલાકાત લે છે જેથી આવનારા સમયમાં હવાઈ માર્ગને પ્રસ્તાવ થી સંસ્થાએ કાર્યને
બીરદાવેલ ..
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ