પોરબંદર જિલ્લાના પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના, લાભાર્થીઓને 2 ગેસ સીલીન્ડરનો વિનામુલ્યે મળશે.
પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના તમામ લાભાર્થીઓને Extended PNG/LPG સહાય યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના તમામ લાભાર્થીઓને વર્ષમાં 2(બે) વખત એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમ્યાન 1(એક) તથા ઓકટોબરથી માર્ચ
પોરબંદર જિલ્લાના પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના, લાભાર્થીઓને 2 ગેસ સીલીન્ડરનો વિનામુલ્યે મળશે.


પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના તમામ લાભાર્થીઓને Extended PNG/LPG સહાય યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના તમામ લાભાર્થીઓને વર્ષમાં 2(બે) વખત એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમ્યાન 1(એક) તથા ઓકટોબરથી માર્ચ માસ માટે 1(એક) એમ મળી કુલ-02(બે) ગેસ સીલીન્ડરનો લાભ વિનામુલ્યે મળવાપાત્ર છે.આથી જિલ્લામાં જે લાભાર્થીઓએ આ સમય દરમ્યાન લાભ મેળવેલ નથી, તેવા તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ સમય દરમ્યાન આપના વિસ્તારની ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અપીલ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande