પ્રશ્નાવડા ગામે આજરોજ જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થશે
ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગામે આજરોજ જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થશે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે ગાયત્રી પ્રજ્ઞા ભવન મંદિર સાંજના 6 વાગ્યે ગીર સોમનાથ જિલ્લા પ્રશ્નાવડા ગામેગાયત્રી પ્રજ્ઞ
પ્રશ્નાવડાગામે આજરોજ


ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગામે આજરોજ જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થશે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે ગાયત્રી પ્રજ્ઞા ભવન મંદિર સાંજના 6 વાગ્યે ગીર સોમનાથ જિલ્લા પ્રશ્નાવડા ગામેગાયત્રી પ્રજ્ઞા ભુવન ખાતે કળશ રથ યાત્રા નું આગમન થશે અને સાંજના છ કલાકે કળશ રથયાત્રાનું પારંભ થશે અને પ્રશ્નાવડા ગામમાં શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તજનો હાજરી આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande