નીચાણવાળા વિસ્તારમાંથી 120 લોકોને સલામત સ્થળે ખસેડાયા.
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને જિલ્લા નાગરિકોની સલામતી માટે કલેક્ટર એસ. ડી. ધાનાણીના માર્ગદર્શનમાં વહિવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. પોરબંદર શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી 120 લોકોને શેલ્ટર
નીચાણવાળા વિસ્તારમાંથી 120 લોકોને સલામત સ્થળે ખસેડાયા.

નીચાણવાળા વિસ્તારમાંથી 120 લોકોને સલામત સ્થળે ખસેડાયા.

નીચાણવાળા વિસ્તારમાંથી 120 લોકોને સલામત સ્થળે ખસેડાયા.

નીચાણવાળા વિસ્તારમાંથી 120 લોકોને સલામત સ્થળે ખસેડાયા.

પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને જિલ્લા નાગરિકોની સલામતી માટે કલેક્ટર એસ. ડી. ધાનાણીના માર્ગદર્શનમાં વહિવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. પોરબંદર શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી 120 લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરવામા આવ્યા છે.જ્યાં તેમને માટે જમવા, રહેવા,પાણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ભારે વરસાદની આગાહી સંદર્ભે જિલ્લાના નાગરિકોને કોઈપણ મુશ્કેલી પડે નહીં તે માટે પોરબંદર જિલ્લા વહીવટ તંત્ર કાર્ય કરી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande