પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ધરમપુર વિસ્તારમાં વણકરવાસ નજીક જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે, ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા અજય જેઠા પાંડવદરા,નિલેશ સોમા પાંડવદરા, પંકજ રામા મગરા અને ગૌતમ લાખા વિક્માને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.16000ની મતા કબ્જે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya