ભારે વરસાદના કારણે 69મી અખિલ ભારતીય શાળાકીય તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાની તમામ રમત સ્પર્ધાઓ મોકૂફ રખાઈ
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર સંચાલિત 69મી અખિલ ભારતીય શાળાકીય પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકાકક્ષ
ભારે વરસાદના કારણે 69મી અખિલ ભારતીય શાળાકીય તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાની તમામ રમત સ્પર્ધાઓ મોકૂફ રખાઈ


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર સંચાલિત 69મી અખિલ ભારતીય શાળાકીય પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાની તા.20/08/2025થી તા.28/08/2025 દરમિયાન યોજવામાં આવનાર તમામ રમત સ્પર્ધાઓ હાલ ભારે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

પોરબંદર સંચાલિત 69મી અખિલ ભારતીય શાળાકીય પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાની નવો સ્પર્ધા કાર્યક્રમ હવે પછીથી નક્કી થયે જાણ કરવામાં આવશે.જેની ખાસ નોંધ લેવા વિનંતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande