પોરબંદરમાં જુગાર રમી રહેલ 3 શખ્સો ઝડપાયા
પોરબંદર,22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના છાયા નવાપરામા જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલબાગ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ભરત ચના ભુતીયા, મનોજ જલાભાઈ ગોઢાણીયા અને દિનેશ કરશન ઓડેદરાને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.21,630નો મુદામાલ કબ્જે કરી આ શખ
પોરબંદરમાં જુગાર રમી રહેલ 3 શખ્સો ઝડપાયા


પોરબંદર,22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના છાયા નવાપરામા જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલબાગ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ભરત ચના ભુતીયા, મનોજ જલાભાઈ ગોઢાણીયા અને દિનેશ કરશન ઓડેદરાને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.21,630નો મુદામાલ કબ્જે કરી આ શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande