પોરબંદરમાં સૂર્ય આસપાસ, મેઘધનુષ દેખાયું.
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા ભારે વરસાદ બાદ આજે શુક્રવારે સવારના સમયે સુર્ય આસપાસ મેઘધનુષ દેખાતા લોકોમા કોમા કુતુહલ જોવા મળ્યુ હતુ આ સહાજનંદ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર કો-ઓનીટેર વિવક ભટ્ટના જણાવ્યુ મળ્યુ હતુ. આ અંગે અનુસાર 22 ડીગ્રી આ
પોરબંદરમાં સૂર્ય આસપાસ મેઘધનુષ દેખાયું.


પોરબંદરમાં સૂર્ય આસપાસ મેઘધનુષ દેખાયું.


પોરબંદરમાં સૂર્ય આસપાસ મેઘધનુષ દેખાયું.


પોરબંદરમાં સૂર્ય આસપાસ મેઘધનુષ દેખાયું.


પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા ભારે વરસાદ બાદ આજે શુક્રવારે સવારના સમયે સુર્ય આસપાસ મેઘધનુષ દેખાતા લોકોમા કોમા કુતુહલ જોવા મળ્યુ હતુ આ સહાજનંદ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર કો-ઓનીટેર વિવક ભટ્ટના જણાવ્યુ મળ્યુ હતુ.

આ અંગે અનુસાર 22 ડીગ્રી આભા મંડળ કહેવામા આવે છે આ થવાનુ કારણે હવામા ભેજ છે પૃથ્વી પરની સપાટી પર ગરમી છે આથી ભેજ અવકાશ જાઇ છે અને 20 હેંજારની ફુટની જતા હવામાન ઠંડુ હોવાના કારણે, પાણીના બિંદુ બરફના કણોમા રૂપાતર થાય જેના કારણે સુર્ય પ્રકાશની રીફેકશન થાય છે અને મેઘ ધનુષ રચાય છે આ સમયે સુર્ય પ્રકાશ 22 ડીગ્રીના ખુણે વહેતો હોય જેના કારણે આ દ્રશ્ય જોવા મળે છે. સીરસ સ્ટ્રેટસ વાદળ અવકાશમાં દેખાય છે તેમ એમ સુચવે છે કે, આવનારા દિવસો ભારે વરસાદ અથવા વાવાઝોડા સાથે હવામાનમાં બદલાવો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande