વોટ ચોરી મુદ્દે પોરબંદર કોંગ્રેસ દ્વારા ધરણા.
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)ભાજપ પર કોગ્રેસ દ્વારા વોટ ચોરીના ગંભીર આક્ષેપો કરવામા આવ્યા છે આ મુદે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના ના મુદે સુદામાચોક ખાતે ધરણાનો કાર
વોટ ચોરી મુદ્દે પોરબંદર કોંગ્રેશ દ્વારા ધરણા.


વોટ ચોરી મુદ્દે પોરબંદર કોંગ્રેશ દ્વારા ધરણા.


પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)ભાજપ પર કોગ્રેસ દ્વારા વોટ ચોરીના ગંભીર આક્ષેપો કરવામા આવ્યા છે આ મુદે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના ના મુદે સુદામાચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો વોટ ચોર ગાદી છોડના સુત્રોચ્ચાર કરી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા આ કાર્યક્રમમા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર ભાઈ-બહેનો જોડયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande