જૂનાગઢના શાપુર પી.એસ.સીના કર્મચારી નો વિદાય સમારંભ યોજાયો
જૂનાગઢ, 24 ઓગસ્ટ (હિ.સ.)જુનાગઢ જિલ્લાના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ચામીબેન ટાંક તેમજ એફ એસ ડબલ્યુ તરીકે ફરજ બજાવતા નૂતનબેન ડાંગર ને બદલી થતાં, જુનાગઢ જિલ્લાના સાપુર પી.એસ.સી સ્ટાફ દ્વારા તેમની સૂદર કામગીરીને બિરદાવી
જૂનાગઢના શાપુર પી.એસ.સીના કર્મચારી નો વિદાય સમારંભ યોજાયો


જૂનાગઢ, 24 ઓગસ્ટ (હિ.સ.)જુનાગઢ જિલ્લાના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ચામીબેન ટાંક તેમજ એફ એસ ડબલ્યુ તરીકે ફરજ બજાવતા નૂતનબેન ડાંગર ને બદલી થતાં, જુનાગઢ જિલ્લાના સાપુર પી.એસ.સી સ્ટાફ દ્વારા તેમની સૂદર કામગીરીને બિરદાવી મોમેન્ટ આપી તેમનું સન્માન કરી તેમને વિદાય આપવામાં આવી હતી. તેમજ તેમના ભવિષ્ય માટે તેમને શુભકામના પાઠવવામાં આવી. આ તકે નીલમબેન પોલેરા આયુષ ડો સતીશ પરમાર તેમજ તાલુકા તેમજ પીએસી સેન્ટરના સ્ટાફ કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હંમેશા આગળ આવે અને પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande